કોલમ - $\mathrm{I}$ માં જુદા જુદા હેડ અને કોલમ - $\mathrm{II}$ માં તેમના સૂત્રો આપેલાં છે, તો તેમને યોગ્ય રીતે જોડો :

કોલમ - $\mathrm{I}$ કોલમ - $\mathrm{II}$
$(a)$ વેલોસિટી હેડ $(i)$ $\frac{P}{{\rho g}}$
$(b)$ પ્રેશર હેડ $(ii)$ $h$
  $(iii)$ $\frac{{{v^2}}}{{2g}}$

  • A

    $(a-i),(b-iii)$

  • B

    $(a-iii),(b-ii)$

  • C

    $(a-iii),(b-i)$

  • D

    $(a-ii),(b-i)$

Similar Questions

મેગ્નસ અસર એ શું છે ?

બંદૂકની ગોળી નળાકાર આકારની હોય છે. સમજાવો. 

સમક્ષિતિજ રાખેલ પાઇપમાં કેરોસીનનો વેગ $ 5 m/s$  છે.તો વેલોસીટી હેડ ...... $m$ થાય?($g = 10m/{s^2}$ )

$1.2\,kg\,m^{-3}$ ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે જેથી પાંખડાની ઉપર અને નીચે તેનો વેગ $150\,ms^{-1}$ અને $100\,ms^{-1}$ છે,તો પાંખડાની ઉપર અને નીચે દબાણનો તફાવત ........ $Nm^{-2}$ હશે?

  • [JEE MAIN 2013]

વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)

કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.

  • [AIIMS 2014]